GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ પર મગફળીના ભુક્કામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ પર મગફળીના ભુક્કામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી

રવાપર ગામ નજીક આવેલ મગફળી ભુક્કામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી જેને પગલે ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો..

રવાપર ગામ નજીક ઘુનડા રોડ પર આવેલ સરસ્વતી ફાર્મ અદર મગફળીના ભુક્કામાં આજે સવારના સુમારે આગ લાગી હતી જે આગમાં મગફળીનો ભૂકો બળીને ખાખ થયો હતો આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…









