જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકોને ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ

12 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
છેલ્લા બે દિવસ હાડ થી જવતી ઠંડી પડી રહી છે રોજ પવન ફૂટવેર ના માલિક તેઓ પોતાનો જન્મ દિવસ જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી પોતાના 52 માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને પરાગભાઈ સ્વામીના સહયોગથી. પાલનપુરમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને નાના બાળકોને ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ અને ઝુપડપટ્ટી માં રહેતા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી.ચેતનભાઇ દરજી. ચિરાગભાઈ દરજી.ધ્રુવ દરજી. પરાગભાઈ સ્વામી. હિતેશ પટણી.મહેશભાઈ ઠક્કર. અભય રાણા. આજે પોતાને કિંમતી સમય આપીને સેવા આપી હતી જીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં શિયાળામાં ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ ની સેવાઓ ચાલુ રહેશે



