AMRELI CITY / TALUKOGUJARATLILIYA

લીલીયા મોટા કન્યાશાળા માં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા

લીલીયા મોટા કન્યાશાળા માં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.


લીલીયા કન્યા શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક અશરફભાઈ કાજી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર ,સંસદ અને કાયદો જેવા પાઠની સમજ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજ વિદ્યાર્થી ઓને બાળ સંસદની ચૂંટણી શાળામાં કરાવીને આપવામાં આવી આ તકે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ના પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા તથા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી લીલિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ વિછીયા, બી.આર.સી. કો. અભિષેક ભાઈ ઠાકર,અને સી.આર.સી. કો. પ્રવીણભાઈ રાખસિયા હાજર રહ્યા હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શિક્ષક અશરફભાઈ કાજી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.

 

Back to top button
error: Content is protected !!