અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા નજીક આનદપુરા કંપા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો,સદનસીબે મોટી જાનહાનિ ટળી
મોડાસા – માલપુર સ્ટેટ હાઇવે આનદપુરા કંપા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બનવા પામી હતી,યુ ટન લેતી કાર પાછળ મોડાસા તરફ થી આવતી કારે અડફેટે લેતા બન્ને વાહનોને ભારે નુકશાન થવા પામ્યું હતું.અકસ્માતની ઘટનામાં સદનસીબે કારમાં સવારનો લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.