રાજુલા સંઘવી મહિલા કૉલેજ ની એન.એસ.એસ ની બહેનો ની પી.એન.આર સંસ્થા ની મુલાકાતે

યોગેશ કાનાબાર રાજુલા
શ્રી મતી વિમળાબેન હરકિશન દાસ મહેતા કન્યા છાત્રાલય તથા શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ ની એન.એસ.એસ ની બહેનો ની પી.એન.આર સંસ્થા ની મુલાકાતે
રાજુલા એજ્યુકેશન લ ટ્રસ્ટ સંચાલિત શ્રી મતી વિમળા બેન હરકિશન દાસ મહેતા કન્યા છાત્રાલય તથા શ્રી મતી
એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કૉલેજ ની એન.એસ.એસ યુનિટ ની સ્વયમ સેવિકાઑ કુલ ૧૦૫ બહેનો એ ભાવનગર સ્થિત pnr સંસ્થા ની મુલાકાત લીધેલ.ટ્રસ્ટી મહોદય શ્રી અનંત ભાઇ શાહ સાહેબ તથા ટ્રસ્ટી મહોદય શ્રી ડી.જે.ધંધુકિયા સાહેબ દ્વારા બહેનો ને આવકાર સાથે સંસ્થા નો હેતુ તથા કાર્ય અંગેમાહિત ગાર કરેલ. શ્રી કેતન ભાઈ રૂપે રા તથા શ્રી દિનેશ ભાઈ તથા ખેવના બેન ઓઝા તથા શ્રી હિતેશ ભાઈ પંડ્યા સાહેબ નટરાજ કૉલેજ અને અંધ ઉદ્યોગ શાળા,હાઈ ટેક ઇન્ક્યુલઝિવ સ્કૂલ ,અંકુર શાળા ની વિદ્યાર્થિની પ્રવૃત્તિ થી તલસ્પર્શી માહિતી આપેલ.છાત્રાલય પરિવારને સ્વાદિષ્ટ અલ્પાહાર તથા મિસ્ટ ભોજન પીરસવામાં આવેલ.વિદ્યાર્થિની બહેનો ને ખૂબ સરસ જાણકારી બદલ સંસ્થા pnr સંસ્થા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.





