તા.૨૨.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભગવદ્દ જ્ઞાન કથા નો શુભારંભ કરવામાં આવ્યું
દાહોદ પોલીસ પરિવાર અને દાતાઓ ના સહકાર થી નિમૉણ થયેલ હાલમાં ચાકલીયા રોડ પર થઈ રહેલા નગરપાલિકા ના નવ નિમૉણ ભવન પાછળ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ૧૫ વષૅ થી નાની વય ધરાવતા કથાકાર શ્રી વિજય વ્યાસ મહારાજ દ્વારા શ્રી નાગેશ્વર મહાદેવ સેવા સમિતિ ના આયોજન હેઠળ તેઓ ના દ્વારા મંદિર પરિસરમાં કથા નો શુભારંભ કરવામાં આવ્યો છે તા.૨૧ મી ડીસેમ્બર ૨૦૨૪ થી શરુઆત થયેલ કથા ની પુણૉહુતિ તા.૨૭ મી ડીસેમ્બર. ૨૦૨૪ ના રોજ કરવામાં આવશે આ કથા નો લાભ લેવા શ્રી નાગેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ભકતજનો. શ્રધ્ધાળુઓ ને લાભ લેવા અપીલ કરવામાં આવી છે