BANASKANTHAGUJARATPALANPUR
બનાસ ડેરી દિયોદર ખાતે દૂધ ઉદ્યોગ માટે નવી ક્રાંતિ
23 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી એ દિયોદર ના રૈયા ખાતે ગર્ભ પ્રત્યારોહણ લેબોરેટરીની મુલાકાત લીધી અને ભારતીય ઓલાદની દૂધ ઉત્પાદકતા વધારવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું
આ લેબોરેટરી બનાસકાંઠા જિલ્લાને દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવી સિદ્ધિઓ સુધી પહોંચાડશે અને પશુપાલકોના આર્થિક વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે
રૈયા સ્થિત કાર્યરત બનાસડેરીના પશુફાર્મ પણ મુલાકાત લીધી