BHARUCHJAMBUSAR

સુરત ખાતે યોજાયેલ stem quiz સ્પર્ધા મા નવયુગ વિદ્યાલય જંબુસર ના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા થયા.

નવયુગ વિદ્યાલય જંબુસર ના ત્રણ વિદ્યાર્થીઓ Stem quiz -3 સ્પર્ધા મા વિજેતા થયા.

નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એ સુરત ખાતે ક્વિઝ સ્પર્ધા મા ભાગ લીધો હતો. જેમાં

પ્રથમ નંબર : માછી હિતેન ખોડાભાઈ

બીજો નંબર : પટેલ કુતાર્થ શૈલેષકુમાર

ચોથો નંબર : રાઠોડ ઉમાક્ષી દિનેશભાઈ (ધોરણ 9 બ) નો વિજેતા થતા શાળા ના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સહિત શિક્ષકો એ ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીઓ ને લેપટોપ આપવામાં આવેલ છે. ત્રણેય વિદ્યાર્થીઓએ નવયુગ વિદ્યાલય જંબુસર નું નામ રોશન કર્યું છે.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!