GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ 

 

MORBI મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે કાલિકા પ્લોટમાં રહેતો ભુપેન્દ્ર વાઘેલા પોતાના રહેણાંક પાસે આવેલ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી માલ્ટા ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પડતર મકાનના છતના છજામાં વિદેશી દારૂની આઠ બોટલ કિ.રૂ.૫,૫૬૮/-મળી આવી હતી, દરોડા દરમિયાન આરોપી ભુપેન્દ્ર જયશુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાસે વાળો હાજર નહીં મળતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!