
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાનઅને ભારત રત્ન થી સન્માનિત એવા સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના 100 મી જન્મદિન નિમિત્તે અટલ બિહારીજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી આ કાર્યક્રમમાં વાંસદા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશભાઈ શર્મા,મહામંત્રી સંજયભાઈ બિરારી,નવસારી જિલ્લા કિશાન મોરચાના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેશાઈ વાંસદા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રીમતી હેમાબેન શર્મા,પ્રદ્યુમનસિંહ સોલંકી મહેશભાઈ કુર્મી,અમિતભાઈ પંચાલ,રાજુભાઇ મોહીતે દીપકભાઈ શર્મા,નટુભાઈ પંચાલ સહિત વાંસદા ગ્રામ પંચાયત ના સભ્યો ગામના કાર્યકતાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



