GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા. શાળાના શિક્ષકા અને વિદ્યાર્થીનીઓ પ્રાચીન રાસ પણ પ્રથમ ક્રમે
TANKARA:ટંકારાના હરબટીયાળી પ્રા. શાળાના શિક્ષકા અને વિદ્યાર્થીનીઓ પ્રાચીન રાસ પણ પ્રથમ ક્રમે
નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં હરબટીયાળી પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને 21 થી 59 ની વયજૂથ માં લોકગીત સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા છે. ઉપરાંત 6 થી 14 વર્ષની વય જૂથમાં શાળાની વિદ્યાર્થીનીઓ નો પ્રાચીન રાસ પણ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા છે. આગામી હવે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં ભાગ લેશે.