
નવયુગ વિદ્યાલય જંબુસરના ત્રણ વિદ્યાર્થીઓએ “સ્ટીમ ક્વિઝ -૩ સ્પર્ધામાં સુરત ખાતે ભાગ લીધો હતો જેમાંથી તાલુકામાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો જેમાં પ્રથમ નંબરે માછી હિતેન ખોડાભાઈ બીજા નંબરે પટેલ કૃતાર્થ શૈલેષકુમાર અને ચોથા નંબરે રાઠોડ ઉમાક્ષી દિનેશભાઈ વિજેતા થયા છે જેમાં તેમને લેપટોપ આપવામાં આવેલ છે તથા હવે આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ શાળાનું નેતૃત્વ કરી ગાંધીનગર સ્પર્ધામાં ભાગ લેશે.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
આ વિદ્યાર્થીઓને સફળતા આપવામાં શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમાર નો વિશેષ ફાળો રહ્યો છે.શાળા પરિવાર અને શાળા મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.




