BANASKANTHAGUJARATPALANPUR
સમસ્ત પીલુચા મોચી પરિવાર દ્વારા આઠમો નવચંડી હવન કરવામાં આવ્યો

30 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજ રોજ પીલુચા મુકામે તા.વડગામ જી.બનાસકાંઠા ખાતે શ્રી ચામુંડા માતાના મંદિરના પ્રાંગણમાં સમસ્ત પીલુચા મોચી પરિવાર દ્વારા આઠમો નવચંડી હવન કરવામાં આવ્યો. જેમાં પિલુચા ગામથી બીજે વસવાટ કરેલ મોચી પરિવાર જેમ કે રાજસ્થાન, ચિત્તોડગઢ મહેસાણા અમદાવાદ ડીસા ગીડાસણ વગેરે ના પરિવારો આજ રોજ પોતાની કુવસીઓ સાથે હવન દર્શનનો લાભ લીધો અને પિલુચા મોચી પરિવાર દ્વારા દરેક કુવાશીઓને ગિફ્ટ દાન કરી સુખ શાંતિ થી પ્રસંગ પાર પાડેલ છે.
વિજયકુમાર પોપટલાલ પરમાર , પ્રમુખ પીલુચા પરિવાર




