જામજોધપુર-પશુપાલકોના નામે કૌભાંડ?

કોંગ્રેસ પ્રમુખએ શું કહ્યુ?
જામજોધપુર પશુપાલકો સાથે થયેલ છેતરપીંડી પગલા લેવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ની માંગ
જામનગર (ભરત ભોગાયતા)
જામ જોધપુર ખાતે ચાલતા માહી ડેરી બી. એમ. સી. પ્લાન્ટજ ચાર કર્મચારી દવારા સતાનો દુર ઉપયોગ કરી ગામડે થી દુધ લઈ આવતા ખેડૂતેના માપ વજન અને ફેટમાં ગરબડ કરી ખેડૂતો ને ઓછુ આપી ખેડૂતો ને ઓછુ ચુકવણુ કરવામાં આવેલ છે લાલવડાઅને કબરકા નામ સહીત તાલુકામાં ડમી કોડ ખોલી જાણીતા અને જેમની પાસે માલ ઢોર નથી તેમના નામે ભષ્ટ્રાચાર કરેલ છે તેમના ખાતામાં દર દસ દિવસે મોટી રકમ નાખી ચાર કરોડ જેટલો ભષ્ટાચાર કરેલ છે આ અંગે પશુ પાલકો અને ડેરી સંચાલકો દવારા રાજકોટ હેડ ઓફિસે રનુઆત કરેલ છે જે અને અનું સંધાને માત્ર કર્મચારી ને છૂટા કરી પ્રકારણ ભીનું સંકેલી લીધું છે આ અંગે પોલીસ સ્ટેશનમાં અને મામલતદાર કચેરીએ પણ લેખીત અરજદાર અરજી કરી પગલા લેવા જણાવેલ છ છતા તંત્રદ્વારા ભીનું સંકેલવા નાપ્રયાસો થયા હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આ અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીજેમના નામો પોલીસ ની અરજીમાં દર્શાવ્યા છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરીયાદ દાખલ કરે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે માહી પ્લાન્ટ સામે માલધારીઓ ને સાથે રાખી યોગ્ય પગલા લેવા ધરણા કરશું તેમજામજોધપુર તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા એજણાવ્યું છે






