
તા.૦૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:દાહોદ RTO કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત જિલ્લા કલેકટરની ઉપસ્થિતિના જન જાગૃતિ તેમજ રોડ ચેકીંગ જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી
આજરોજ તા.૦૩.૦૧.૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ કલાકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની સમગ્ર ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે જેમાં તા:૦૧.૦૧.૨૦૨૫ થી ૩૧.૦૧.૨૦૨૫ સુધી જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના સંકલનમાં રહી દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કચેરીઓમાં જાહેર જગ્યાઓમાં રસ્તાઓ પર માર્ગ સલામતી સં



