AMRELI CITY / TALUKORAJULA
રાજુલા ના શિવરુદ્ર ગ્રુપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ નું સન્માન કરવામાં માં આવ્યું
રાજુલા ના શિવરુદ્ર ગ્રુપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ નું સન્માન કરવામાં માં આવ્યું
તાજેતરમાં જ ભાજપ દ્વારા રાજ્યના શહેરના સેવાભાવી અને નવયુવાન જેને રાજુલા શહેરમાં અડધી રાતનો હોકારો કહેવામાં આવે છે તેવા યુવાન વનરાજભાઈ વરું નું રાજુલા શહેર ભાજપ પ્રમુખ તરીકે નામ જાહેર થતાં રાજુલા શહેરને વિવિધ આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ રાજુલા શહેર નું ખૂબ જ જૂનું અને જાણીતું નામ શિવ રુદ્ર ગ્રુપ સંઘવી ચોક જે રાજુલા શહેરમાં વર્ષોથી નવરાત્રીનું આયોજન કરે છે એવું આ ગ્રુપ દ્વારા રાજુલા શહેરના આ નવ યુવાન શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુ ને શાલ ઓઢાડી તેમજ હનુમાનદાદાનો ફોટો આપી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરું એ સમગ્ર રુદ્ર ગણનો આભાર વ્યક્ત કરેલો