GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર તાલુકા કક્ષાના ખેલકુંભ સ્પર્ધામાં શ્રી નવા કોઠારિયા પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
WANKANER:વાંકાનેર તાલુકા કક્ષાના ખેલકુંભ સ્પર્ધામાં શ્રી નવા કોઠારિયા પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત તા. 06/01/25 ના રોજ વાંકાનેર ખાતે યોજાયેલ અન્ડર-14 યોગાસન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ શ્રી નવા કોઠારીયા પ્રા. શાળાની વિદ્યાર્થીની કોબીયા તૃષા અને જોગરાજીયા ક્રિષ્નાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ ક્રમશ: દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી શાળા તથા ગામનું ગૌરવ વધારેલ છે.શાળા પરિવાર બંનેને શુભેચ્છા પાઠવે છે અને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની કોબિયા તૃષા વાંકાનેર તાલુકા કક્ષાનું નેતૃત્વ કરશે તે માટે શાળાપરિવાર અભિનંદન પાઠવે છે.