
તા.૦૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલિંગ સંસ્થાના બાળકોને ભોજન કરાવીને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી
ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બ્લાઇન્ડ વેલફેરે કાઉન્સિલિગ સ્કૂલ દાહોદ ખાતે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિનની ઉજવણી નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દાહોદના મંડાવ રોડ ખાતે આવેલ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલિંગ સંસ્થાના બાળકોને ભોજન કરાવીને તેમની આયુષ્ય વધે સાથે તેઓ ખૂબજ પ્રગતિ કરેએવી શુભકામનાઓ પાઠવી.




