GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા કુમારશાળા  તાલુકા કક્ષાની અંડર 14 કબડી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે 

ગીર ગઢડા કુમાર શાળા કબ્બડી માં તાલુકા માં પ્રથમ

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા કુમારશાળા  તાલુકા કક્ષાની અંડર 14 કબડી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે

ગીર ગઢડા કુમાર શાળા કબ્બડી માં તાલુકા માં પ્રથમ

ખેલ મહા કુંભ અંતર્ગત તાલુકા કક્ષાની અંડર 14 કબ્બડી સ્પર્ધામાં અભિનવ શાળા સામે ફાયનલ માં ગીર ગઢડા કુમાર શાળા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું

આ સ્પર્ધામાં તાલુકા કનવીનર કરશનભાઈ બારૈયા , દિલીપ ભાઈ માંલકિયા , ભૂત સાહેબ અને શાળાના આચાર્ય જયેશ ભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, ગીર ગઢડા કુમાર શાળાના ઈન સ્કૂલ ના ટ્રેનર પૂનમ બહેન , જયસુખ ભાઈ અને હાર્દિક ભાઈ દ્વારા સ્પર્ધાને સુચારુ પણે રમાડવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!