અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉદ્મીતા વિકાસ સંસ્થા ના માધ્યમ થી ગીર ગઢડા મુકામે નાના ઉદ્યોગ ચલાવતા તાલીમાર્થી ઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા
ગીર ગઢડા તાલુકાની અંદર નાનો ઉદ્યોગ ચલાવતા કુલ 20 તાલીમાર્થીઓને એમ.એસ.એમ.ઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સ્કીલ ઇન્ડિયા નું સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉદ્મીતા વિકાસ સંસ્થા ના માધ્યમ થી ગીર ગઢડા મુકામે નાના ઉદ્યોગ ચલાવતા તાલીમાર્થી ઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા
ગીર ગઢડા તાલુકાની અંદર નાનો ઉદ્યોગ ચલાવતા કુલ 20 તાલીમાર્થીઓને એમ.એસ.એમ.ઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સ્કીલ ઇન્ડિયા નું સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં ગીર ગઢડા મામલતદાર જી.કે. વાળા. ગીર ગઢડા પી.એસ. આઈ.વી.એન. મોરવાડિયા. ગીર ગઢડા એસ.બી.આઈ બેન્ક મેનેજર.રાહુલ કુમાર.કોળી સમાજના પટેલ તેમજ અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉદ્મીતા વિકાસ સંસ્થા ના કર્મચારી પ્રિન્સિપાલ પંકજ ચોપરા અને સિનિયર એજ્યુકેટીવ મોબિલાઇઝર દિલીપભાઈ વાઢેર તેમજ ક્રિષ્ના બેન પરમાર .એડવોકેટ કનૈયાલાલ જાદવ તેમજ બહોળી સંખ્યામાં તાલીમાર્થી અધિકારી તેમજ અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉદ્મીતા વિકાસ સંસ્થા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો