GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

તરવરીયા પત્રકારનો કાલ તા.૧૮ના જન્મદિવસ

 

જામનગર સિંધી સમાજના યુવા આગેવાન અને પત્રકારશ્રી શ્યામ ભરાણી નો આજે જન્મદિવસ…*

જામનગરની સિંધી સમાજમાં માંધાતા અને સામાજિક તથા રાજકીય ક્ષેત્રોમાં તેમજ પત્રકાર જગતમાં પોતાની નમૂનેદાર કામગીરી અને સેવાઓથી બહુમુખી પ્રતિભા  આપનાર જાણીતા જામનગર સિંધી સમાજ ના યુવા અગ્રણી જામનગર ન્યાય જ્યોત ન્યુઝ ના મેનેજિંગ તંત્રી નો ૧૮ જાન્યુઆરી ૧૯૯૧ ના રોજ જન્મદિવસ છે. પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહી જિંદગી ના ૩૧ વર્ષ પૂર્ણ કરી જીવનમાં એક નવા વર્ષનો ઉમેરો કર્યો છે. જીવનમાં આગળ વધવાની ઇચ્છા-તમન્ના સાથે તેઓ સદાય સાહસિક વૃત્તિના રહ્યા છે, જીવનમાં કંઇક કરી છૂટવાની ભાવના સાથે તેઓ સદાય ડિફરન્ટ સ્ટ્રોક અપનાવતા રહે છે. યુવા વયથી જ સેવા અને હાકલ કરો હાજરી આપનાર શ્યામભાઈ આજે પત્રકાર સાથે-સાથે જામનગર મા વેપારી જગત માં પણ  મજબૂત છે.એ કારણે દરેક વર્ગોમાં તેઓ માન-સન્માન ધરાવે છે. ગુજરાતની નંબર વન ન્યુઝ ચેનલ ન્યાય જ્યોત ન્યુઝ ના મેનેજિંગ તંત્રી શ્યામ ભાઈ ની એક નીડર ની છાપ ધરાવે છે!!વ્યવસાયમાં પણ સફળતાના શિખરો સર કરનાર શ્યામ ભાઈ ઇન્ડિયન જર્નાલિઝમ એસોસિએશન સૌરાષ્ટ્ર પ્રમુખ સાથે સાથે ધંધાકીય રીતે જોખમી કહેવાતા પત્રકારજગત માં પણ ખૂબ જ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. પોતના નિસ્વાર્થ અને નીડર સ્વભાવ અને દરેક નાના મોટા લોકોને કામ અવના ના હેતુ થી આગળ વધે છે “એટલા માટે જ તમને જામનગર સાથે સૌરાષ્ટ્ર આખા મા ભારત પત્રકાર સંઘ ના ના મંત્રી તરીકે અને ન્યાય જ્યોત ન્યુઝના મેનેજિંગ તંત્રી તરીકે સાથે સાથે Tha Lemp lion cafe ના ઓનર સાથે વેપારી થી લઈ પત્રકારિકતા અને સેવાકીય કાર્યોમાં સફળતા હાંસલ કરીને એમની શક્તિ અને પ્રતિભાનો પરચો આપ્યો છે જેનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી “સંબંધો સાચવવાની જે કળા તમને હસ્તગત છે એ બહુ ઓછા લોકો પાસે હોય છે. એટલે જ તેઓ ખૂબ જ વિશાળ મિત્રો વર્તુળ ધરાવતા યુવા આગેવાન પણ છે. વેપારી હોય કે સામાજિક હોય કે પત્રકારકતા જગત હોય દરેક ક્ષેત્રમાં એમનું નામ જાણીતું અને માનીતું છે અને દરેક વર્ગમાં એમના મિત્રો છે. દોસ્ત તકલીફમાં હોય તો કોઈ પણ વિચાર કર્યા વિના ૧૦૮ જેમ દોડી આવી મદદે હાથ લંબાવવાની એમના જીવનની ખાસ લાક્ષણિકતા રહી છે. વ્યવસાયિક ક્ષેત્ર કોઈપણ હોય તેમાં સફળતા કઈ રીતે મેળવવી? તેની અનોખી સૂઝબૂઝ તેમને કુદરતી રીતે પ્રાપ્તમ છે. હાલ તેઓ ભારત પત્રકાર સંઘ સૌરાષ્ટ્ર ઝોનના મંત્રી અને ન્યાય જ્યોત ન્યુઝ ના મેનેજિંગ તંત્રી અને ધ લેમ્પ લાયન કાફેના ઓનર અને સિંધી સમાજના યુવા આગેવાન તરીકે ઓળખાય છે

 પરિવાર તરફથી શ્યામ ભાઈ ભારાણીને અંતઃકરણથી જન્મ દિવસ ની ખુબ-ખુબ શુભેચ્છા અને લાખ-લાખઅભિનંદન.શ્યામભાઈ જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિના શિખરો સર કરતા રહે અને એમની ક્ષમતા અને પ્રતિભાથી સમાજસેવાની સુવાસ પ્રસરાવતા રહે એવી જ અભ્યર્થના સાથે ઈશ્વર તેમને સુખી સંપન્ન અને લાંબુ આયુષ્ય અર્પે એવી અમારી પ્રાર્થના છે.તેમના મોં.ન: 7016406580 છે.

Back to top button
error: Content is protected !!