જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ કાંટા ના ઝાડ પર ફસાયેલી સમડીને જહેમત બાદ નવું જીવન આપ્યું

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાંચ દિવસમાં. બે સમડી. ચાર કબૂતર જીવ બચાયા ઉતરાયણ પછી દોરીથી કપાયેલ પક્ષીઓના જીવ-બચાવવા ખડેપગે રહ્યા જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પાલનપુરમાં સિવિલના પાછળ બ્રાહ્મણવાસમાં કાંટાના ઝાડ માં દોરીથી સમડી ફસાયેલી છે તાત્કાલિક ત્યાં પહોંચીને જીવદયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી. આઈસ્ક્રીમ ની ગાડી છોટા હાથી પર ચડીને વાસડા થી દોરી થી ફસાવીને સમડીને નીચે ઉતારવામાં આવી અને સમડીને છોડી મૂકવામાં આવી તથા ફોન આયો કે દોરીના ગુચ્છાથી કબુતર ફસાયો છે ત્યાં પહોંચીને દોરીથી ફસાયેલા કબૂતરને દોરી કાઢીને સારવાર માટે વન વિભાગ મૂકીને આવ્યો તથા તારીખ ૧૬ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૫સુધીમાં બે સમડી એક અને ચાર કબૂતર જીવ બચાવ્યા અનેક પક્ષીઓ ઉતરાયણ પછી પતંગનીદોરીથી ઘાયલ પક્ષીઓ ત્યારે પશુ પંખીઓના જીવ બચાવનાર જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી જીવદયા ફાઉન્ડેશન દ્વારા કુલ ૬ પક્ષીઓની સારવાર સારવાર માટે. બે સમડી અને ચાર કબૂતર વન વિભાગમાં મૂકીને આવ્યા. તથા પિન્કીબેન નો ફોન આયો જણાવ્યું કે નાના ગલુડિયા ઘાયલ છે ત્યાં પહોંચીને નાના ગલુડિયા કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા ડોક્ટર કાજલબેન પરમાર. પાયલોટ રાકેશભાઈ દેસાઈ સારવાર કરાવી




