
ઝઘડિયાના તાલુકાના રાજપારડી એમ.ઈ.એસ નુરાની હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી












જેમાં મુનાફ ભાઈ ખત્રી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી એમ.ઈ.એસ નુરાની હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
એમ.ઈ. એસ નુરાની હાઈસ્કૂલ ખાતે ચાલતા સેવણ ક્લાસમાં પેહલો ક્રમ,બીજો ક્રમ અને ત્રીજો ક્રમ એ પાસ થયેલ વિદ્યાર્થીનીઓને શાળા તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા યોજાયેલ પોગ્રામમાં ગામના આગેવાનો યુવાનો ભાઈઓ એ ઉત્સાહભેર હાજર રહી ખૂબ સુંદર રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી..અંતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શિક્ષકગણ,ઉપસ્થિત ગામના આગેવાનો નો શાળા ના પ્રિન્સિપાલ જતીન પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી



