GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
ખાણખનીજ પરીક્ષા પાસ કરતા જામનગરના યુવાન

હલાઈ ભાનુશાળી સમાજનું ગૌરવ
જામનગરના રહેવાસી એવા
મીત રાજેશભાઈ નાખવા ગુજરાત મિનરલ રીસર્ચ & ડેવલોપમેન્ટ સોસાયટી ની પરીક્ષામાં ગુજરાતમાં બીજા ક્રમે પસંદ થયેલ તેઓએ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇનસ સુપરવાઇઝર બંને પરીક્ષામાં ગુજરાતમાં બીજો ક્રમ મેળવી ભાનુશાળી સમાજ અને નાખવા પરિવાર નું ગૌરવ વધારેલ છે તેઓનો ભાનુશાળી સમાજ શુભેચ્છાઓ પાઠવે છે અને ઉતરોતર પ્રગતિ કરી સફળતા મેળવે તે માટે અભિનંદન પાઠવે છે
તેઓ પ્રભાત વારા પંકજભાઈ અને નિમેષભાઈ ના ભાણેજ થાય છે અને પૂર્વ તલાટી સ્વ નાખવા ના પોત્ર થાય છે. તેમનારાણપર ભાનુશાળી સમાજની યાદી જણાવે છે





