પાલનપુર કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસીએશન દ્વારા
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસિએશન ને 50 વર્ષ પૂર્ણ

28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસીએશન દ્વારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસિએશન ને 50 વર્ષ પૂર્ણ થતા તથા ઓલ ઇન્ડિયા પ્રેસિડન્ટ શ્રી જગન્નાથ શિંદે ( અપ્પા સાહેબ) ને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ નિમિત્તે 49 યુનિટ જેટલું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. પાલનપુર કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસીએશન દ્વારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગીસ્ટ એસોસિએશન ને 50 વર્ષ પૂર્ણ થતા તથા ઓલ ઇન્ડિયા પ્રેસિડન્ટ શ્રી જગન્નાથ શિંદે ( અપ્પા સાહેબ) ને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ નિમિત્તે 49 યુનિટ જેટલું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું.
એમ યુ પેથાણી બ્લડ બેન્ક ના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો.
આ પ્રસંગ ને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન ચિરાયુ એન ગાંધી, પ્રમુખ શ્રી મેહુલભાઈ સોની, મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ
તથા નોર્થ ગુજરાત એસોસિએશન મંત્રી શ્રી મફતભાઈ ફોસી, ઉપપ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ વર્મા તેમજ પાલનપુર કેમિસ્ટ એસોસીએશન તમામ સભ્યોએ સહયોગ આપ્યો.તથા સિનિયર મેમ્બર શ્રી ગૌતમભાઈ કેલા દ્વારા 53 મી વખત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.




