GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ચાર ઝડપાયા
WANKANER:વાંકાનેર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ચાર ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવાપરા ખડીપરામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા દિપકભાઇ નરેન્દ્રદાસ નીસાદ ઉવ.૨૬ રહે.નવાપરા રામક્રુષ્ણ શાળા પાસે વાંકાનેર, સરમનભાઇ નરેન્દ્રદાસ નીસાદ ઉવ.૨૮ રહે.મીલપ્લોટ વાંકાનેર, બલવાનભાઇ ઉદલસિંગ નીસાદ ઉવ.૪૦ રહે.નવાપરા રામક્રુષ્ણ શાળા પાસે વાંકાનેર તથા શાંતીબેન ભીમજીભાઇ રામજીભાઇ રાઠોડ ઉવ.૫૦ રહે.ખડીપરા નવાપરા વાળાને રોકડા રૂપિયા ૫,૨૩૦/- સાથે ઝડપી લેવાયા છે, આ સાથે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.