વિજાપુર ખરોડ ગામની શ્રીમતી એ. બી પટેલ વિદ્યા મંદિર ખાતે S.S.C અને H.S.C વિધાર્થીઓનો વિદાય વય-નિવૃતિ સન્માન સમારોહ યોજાયો

વિજાપુર ખરોડ ગામની શ્રીમતી એ. બી પટેલ વિદ્યા મંદિર ખાતે S.S.C અને H.S.C વિધાર્થીઓનો વિદાય વય-નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે શ્રીમતી એ બી પટેલ સર્વદય વિદ્યામંદિર અને શ્રીમતી જે એન પટેલ વિદ્યામંદિર ખરોડ અને એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓનો વિદાય તેમજ શાળાના માધ્યમિક વિભાગ ના શિક્ષક શંકરભાઈ ડી ચૌધરી ની વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ આજરોજ સોમવારના બપોરના ત્રણ કલાકે ઉજવવામાં આવ્યો હતો જેમાં નાગરિક મંડળ તરફથી સન્માન પુરસ્કાર અને સંસ્થા દ્રારા શ્રીફળ સાકર શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું કાર્યક્રમમા અધ્યક્ષ ઠાકોર શંકા બેન મહેશજી . સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા ઝિલુસિહ જે ચાવડા પ્રમુખ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વિસનગર EX મદદનીશ વન સંરક્ષક સા વ વિભાગ મહેસાણા આચાર્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




