GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

એડવોકેટ એક્ટમાં સુધારો-વાંધો રજુ કરી શકાશે

 

ભરત સુવા-પ્રમુખ જામનગર બાર એસો./જામનગર વકીલ મંડળ પ્રમુખ એ જણાવ્યુ છે કે…..

દરેક એડવોકેટ માટે જાણવો જરૂરી:
એડવોકેટ એકટ 1961 નો સુધારો

સુધારા માટે અને વાંધો રજુ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી ..

એડવોકેટ એમએડમેન્ટ એક્ટ 2025 એડવોકેટ એકટ માં નવો સુધારો: _

1. લીગલ પ્રેક્ટિસનલ ની ડેફિનેસમાં સેક્શન ૨ માં સુધારો કરવામાં આવી રહ્યો છે.. પહેલા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા તે જ એડવોકેટ વકીલ ની વ્યાખ્યામાં આવતા હતા.. પરંતુ હવે નવા કાયદા મુજબ કોઈપણ લો ફાર્મમાં કામ કરતા હોય કો _ઓપરેટ , ઇન્કમટેક્સ પ્રેક્ટિસ કરતો હોય કે કોઈ પણ ફોરેન લો ફાર્મમાં પ્રેક્ટિસ કરતો હોય કે કોઈપણ ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરતા હોય.તમામે તમામ એડવોકેટ કહેવાશે.
2. નવી સેક્શન 19 એ એન્ડ 7(da) દરેક એડવોકેટ પ્રિય રેગ્યુલર દર પાંચ વર્ષે વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે જેમાં પ્લેસ ઓફ પ્રેક્ટિસ અને ડિગ્રીના વિષયમાં દર પાંચ વર્ષે જાણકારી આપવી પડશે. તમે પાંચ વર્ષની અંદર એવું કંઈ કામ તો નથી કર્યું કે જે એડવોકેટ ને લાજે તેવું કાર્ય કરેલું હોય તો તેમને ડીસ્કોલીફાઈ કરવામાં આવશે. તેની વેરિફિકેશન થશે.
3. દરેક બાર એસોસિએશનને મહિલા રિપ્રેન્ટેશન માટે બે સીટો અનામત રાખવી પડશે આ નિયમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી લાગુ રહેશે 12 કાઉન્સિલ ઇન્ડિયા ને પણ બે મહિલા સદસ્યોને કો ઓપરેટ કરવી પડશે.
4. ન્યુ સેક્સન 33 એ દરેક એડવોકેટેડ ફરજિયાત વન બાર વન મત નું ફોર્મ ભરવું પડશે અને લોકલ બાર ના સદસ્ય હોવું ફરજિયાત છે .અને આ પ્રક્રિયા ફક્ત 30 જ દિવસની અંદર કરવાની રહેશે.
5. સેક્શન 35a કોઈપણ એડવોકેટ કે બાર એસોસિએશન કોઈપણ જાતની સ્ટ્રાઈક કરી શકશે નહીં… અને કોર્ટ પ્રોસિડીંગ ને બાય કોર્ટ નહીં કરી શકે.. અને જો વિરોધ કરવો હોય તો તમે સિમ્બોલિક હડતાલ કરી શકશો.. જેમકે કપાળમાં કાળી પટ્ટી બાંધવી અથવા કોઈપણ સિમ્બોલિંગ હડતાલ કરી શકો છો જેમાં કોર્ટનું પ્રોસેડિંગ બગડવું ના જોઈએ.
6. સેક્શન નંબર 4 સરકાર જોડે પાવર હશે કે.. કમ સે કમ ત્રણ મેમ્બરો સરકારી પ્રતિનિધિ જે સરકાર નોમિનેટ કરશે તેવા 3 ,દરેક બાર એસોસીએશનમાં પ્રતિનિધિત્વ કરશે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા થી લઈ લોકલ બાર કાઉન્સિલ સુધી હશે.
7. સેક્શન 49 બી 12 કાઉન્સિલ ને ગવર્મેન્ટ રેગ્યુલીટી કરી શકશે અથવા સૂચનો આપી શકશે. અને તે સૂચનો બાર કાઉન્સિલને અમલવારી કરવી પડશે.
8. સેક્શન 45 કોઈપણ વ્યક્તિ લો ની ડિગ્રી વગર અથવા એઆઈબી પાસ કર્યા વગર કોર્ટ સામે પ્રેક્ટિસ કરતા કોઈપણ વકીલ નજર આવશે તો તેને એક વર્ષ સુધીની સજા અને બે લાખ સુધીનો દંડ અને ભવિષ્યમાં એડવોકેટ તરીકે તેને લાઇસન્સ મળશે નહીં જે ખાસ કરીને લોનો અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ કરતા હોય તેવા વકીલો ધ્યાન રાખવું પડશે .
9. સેકસન 45 બી કોઈપણ વકીલની ગેરહાજરીના કારણે તેના અસીલને અસર અથવા તેના કેસને વકીલની ભૂલના કારણે નુકસાન થાય છે તો તેના કમ્પેસન માટે તે વકીલ સામેદાવો અસીલ કરી શકે છે.
10. સેક્શન 24 બી કોઈપણ વકીલને અદાલત દ્વારા ત્રણ વર્ષ ઉપરની સજા સંભળાવવામાં આવે તો સજા સંભળાવવાને તારીખથી તેને બાર કાઉન્સિલના લિસ્ટમાંથી રીમુવ કરવામાં આવશે તેની સજા પૂર્ણ થયા પછી ફરીથી એડવોકેટ બનવા માટે 12 કાઉન્સિલની પરમિશન લેવી પડશે અને 12 કાઉન્સિલ બે વર્ષ સુધી તેને જુનિયરની એઆઈ બી પરીક્ષા પાસ કરવાની પરમિશન આપશે અને એઆઈ બી ની પરીક્ષા પાર્થ કર્યા પછી નવો નંબર અથવા નવી તારીખથી તેને વકીલ ગણવામાં આવશે જૂની સિનિયોરિટી નહીં ગણવામાં આવે આ તમામ ઉંમરના સિનિયર જુનિયર વકીલો માટે લાગુ પડશે.
11. બાકી તમામ કલમ જુના એડવોકેટ એકટ પ્રમાણે રાખવામાં આવેલ છે…

 

______________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!