GUJARAT
પવિત્ર રમઝાન માસ ની શરૂઆત :રાજપારડી ના ફૈઝ નગર ખાતે રહેતા ઝૈદ જુબેર અન્સારી એ પોતાના જીવનનો પહેલો રોજો રાખ્યો
પવિત્ર રમઝાન માસ ની શરૂઆત :રાજપારડી ના ફૈઝ નગર ખાતે રહેતા ઝૈદ જુબેર અન્સારી એ પોતાના જીવનનો પહેલો રોજો રાખ્યો

રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ નાના ભુલકાઓએ પણ રોઝા રાખવાની શરૂઆત કરી છે જયારે ઝઘડીયા તાલુકાના રાજપારડી ફૈઝ નગર ખાતે રહેતા ઝૈદ જુબેર અન્સારી 7 વર્ષ ની ઉંમરે એ પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખ઼ુદા ની બંદગી કરી પરિવાર તરફથી રોજા રાખનાર ઝૈદ અન્સારી ને ફુલહાર પહેરાવી પ્રથમ રોજા ની મુબારક બાદ આપી હતી
ઈરફાનખત્રી
રાજપારડી