જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા,જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક ની આજરોજ જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની પસંદગી કરવામાં આવી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ