DAHODDEVGADH BARIAGUJARAT
દેવગઢ બારીઆ નગરના એક ખાનગી હોસ્પિટલ માં યુવતીએ ફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું

તા.૧૨.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De:bariya :
નગર ના સમડી સર્કલ વિસ્તારમાં આવેલી પ્રમુખ ખાનગી હોસ્પિટલ માં ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું ઉચવણ ગામની 25 વર્ષીય યુવતી એ વોશરૂમ માં અગમ્ય કારણસર મોડી રાત્રી દરમિયાન ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું બનાવ ને લઈ દેવગઢ બારિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા આત્મહત્યા ના પાછળ ના કારણ ને લઈ પોલીસ તપાસ માં જોતરાઇ



