BANASKANTHAPALANPUR

પાલનપુર, સ્વામી લીલાશાહ કુટીયા (મંદિર) પરધુળેટી નો તહેવાર ભારે રંગારંગ રીતે ધામધૂમતી ઉજવાયો હતો

18 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સિંધી સમાજ પાલનપુર, બ્રહ્મખત્રી સિંધી સમાજ પાલનપુર અને મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ પાલનપુર ધૂળેટી પર્વની ઉજવણી
શુક્રવારે સ્વામી લીલાશાહ કુટીયા (મંદિર) પર સમૂહ ધૂળેટી પર્વ ગુલાલના રંગોથી ઉજવવામાં આવ્યો હતો.સિંધી સમાજ ના દરેક લોકો એ કોઈ પણ જાતના ભેદભાવ વગર ગુલાલ લગાવી મોં મીઠું કરાવ્યું હતું.આ કાર્યક્રમમાં સિંધી સમાજ પાલનપુર ના પ્રમુખ દોલતભાઈ મુલાણી બ્રહ્મખત્રી સિંધી સમાજ પાલનપુરના પ્રમુખશ્રી મુલચંદભાઇ ખત્રી.મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ પાલનપુરના પ્રમુખશ્રી ભરતભાઇ ચંદાનીસાથે મળીને તમામ લોકો ડી જે ના તાલે ઝૂમી રહ્યાં હતાં.એકમેકના રંગમાં રંગાઈ ગયા હતા.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત સિંધી સમાજ ના પ્રમુખશ્રી નારીભાઈ આસનાની તસવીર -એહવાલ ઠાકોર દાસ ખત્રી
મંત્રીશ્રી લાલભાઈ રંગવાણી
કોર કમિટીના સભ્યો
દિલીપભાઇ ઠરીયાણી
ગોવિંદભાઈ , રમેશભાઈ, ચંદુભાઈ, અનિલભાઈ , તારાચંદભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.સિંધી સમાજ પાલનપુર ના તમામ કારોબારી હોદ્દેદારોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!