પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી કોટવાળી શેરીમાં ખુલ્લી ગટરથી છુટકારો મળતા રહીશોમાં રાહત. નવીન પાણીની પાઇપો રસ્તો .ચેમ્બરો બનાયા બાદ જેની સફાઈ માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરાયો

19 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નગરપાલિકા કરોડોની શહેરના વિકાસ માટે ગ્રાન્ડ રાજ્ય સરકારે ફાળવ્યા બાદ શહેરમાં અનેક વિસ્તારો વિવિધ વિકાસના કામો શરૂ થઈ ગયા હતા. કેટલા કામો બની રહ્યા છે કેટલાક સંપૂર્ણ પુરા થયા છે જેમાંનો દિલ્હી ગેટ વિસ્તારમાં કોટ વાળી શેરીમાં ખુલ્લી ગટરો તેમજ આર.સી.સી રસ્તા. નવીન પાણીની લાઈન ચેમ્બરો નું કામ પૂર્ણ થતા આ વિસ્તારના રહીશોએ તેમ જ રાહદારીઓ ખુશી જોવા મળી હતી જો કે ભૂગર્ભમાં ભરાયેલો ગંદકી તેમજ કેટલા પડેલા પથ્થરો નીકાળવા આધુનિક મશીનો લગાવી પડેલો કચરો હજારો ટન નિકાલ કર્યો હતો પાલનપુર દિલ્હી ગેટ વાળી શેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી નાખેલી પીવાની પાણીની લાઈન લીકેજ થયા બાદગટરની લાઈનો ગંદુ પાણી મિક્સ થઈ જતા આ વિસ્તારના લોકો પીવાનું પાણી ગંદુ પાણી કેટલાક મહિનાથી પાણી પીવામજબૂર બન્યા હતા જેને લઈને સ્થાનિક લોકોએ વારંવાર આ સમસ્યા દૂર કરવા પાલિકાના સત્તાધીશો ધ્યાન પણ દોર્યું હતું તેને લઈને પાલિકાનો તંત્ર દોડતું થઈ ગયું હતું આ સમસ્યા દૂર કરવા પાલિકા તંત્ર સફાઈ વિભાગ છેલ્લા કેટલાક મહિનાઓથી કામે લાગી ગયા હતાં તેમ છતાં કોઈ યોગ નિકાલ ન થતા આખરે આ કોટ વાળી શેરીની તમામ ગટરની ખુલ્લી લાઈનો બંધ કરી નવી ચેમ્બરો સમાવેશ કર્યો હતો આ ઉપરાંત આ વિસ્તારને તમામ પીવાની સપ્લાયપાણીની લાઈનો પણ નવી નાખી હતી સંપૂર્ણ કામ પૂરું થયા બાદ ભૂગર્ભ લાઈનો ગંદા પાણી તેમજ અન્ય કચરો ભરાવો થઈ જતા સ્થાનિક લોકોએ તમામ ચેમ્બરો સફાઈ કરાવવા પાલિકાના ભૂગર્ભ શાખા ના ચેરમેન કૌશલભાઈ જોશી ને જાણ કરતા જેમને હરેમ બિલ્ડર કોન એજન્સીના કોન્ટ્રાક્ટર ભદ્રેશભાઈ પટેલને ધ્યાન દોર્યું હતું આ મામલે સુપરવાઇઝર જીગરભાઈ જોશીને સુચના આપતા જેમને સફાઈ કામદારના પીન્ટુભાઇ ને જણાવતા તમામ ટીમ આધુનિક સાધનો લઈને સ્થળ ઉપર દોડી આવ્યા હતા છેલ્લા બે દિવસથી ભૂગર્ભ લાઈનો હજારો ટન કચરો આધુનિક મશીનો દ્વારા નીકાળી કામગીરી ચાલુ રખાઈ હતી જેને લઇને આ વિસ્તારના લોકોમાં ગંદકી મામલે છુટકારા ની હળવાશ અનુભવ થયો હતો નવીન ભુગર્ભ લાઇન ની તમામ ચેમ્બરો સફાઈ ઝુંબેશ ચાલુ રખાયો છે તેઓ જણાવ્યું હતું તસવીર એહવાલ દિપકભાઇ રાવલ




