GUJARATJAMNAGAR CITY/ TALUKO
વિકાસ ગૃહના પ્રમુખનું સન્માન-રોટરી ક્લબ દ્વારા

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર નાં પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર નું રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા, ક્લબ ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી તુષારભાઇ શાહ ના હસ્તે, ૪૫ વર્ષથી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ તથા જુદીજુદી અન્ય સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ માં માનદ સેવા આપવા બદલ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ જામનગર ના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ સાવલા, સેક્રેટરી શ્રી હેમાલી બેન શાહ તેમજ ક્લબ ના સભ્યો અને જામનગર શહેર ના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
_______________
regards
bharat g.bhogayata
journalist
jamnagar
8758659878






