GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી એલસીબી કચેરી ખાતે વિવિધ ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોને બોલાવી પુછપરછ કરવામાં આવી 

 

MORBI:મોરબી એલસીબી કચેરી ખાતે વિવિધ ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોને બોલાવી પુછપરછ કરવામાં આવી

 

 

મોરબી એલસીબી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો જેમાં પ્રોહિબિશન હેઠળ બૂટલેગરો, એમસીઆર અને એચએસ લીસ્ટમાં સમાવિષ્ટ ઇસમો, તેમજ મિલકત અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને એલસીબી કચેરીએ બોલાવી તેમના હાલની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તમામ ઈસમોને સખત ચેતવણી આપવામાં આવી કે, તેઓએ આવા કૃત્યોનો પુનરાવર્તન ન કરવો જોઈએ, નહિતર તેમની સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!