TANKARA ટંકારાના જબલપુર પ્રા. શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1 ની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો
TANKARA ટંકારાના જબલપુર પ્રા. શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1 ની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો
હાલ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નિપૂર્ણ ભારત મિશન ચાલી રહ્યું છે જે અંતરગત આ વર્ષે ને ગિજુભાઈ બધેકા સાથે જોડીને શાળા કથાથી રાજ્યકક્ષા સુધી ત્રણ સ્ટેજમાં બાળવાર્તા સ્પર્ધા ઉજવવામાં આવેલ હતી જેમાં હાલ રાજ્ય કક્ષાની બાળવાર્તા સ્પર્ધા. ડાયેટ વડોદરા ખાતે તારીખ ૧૭-૩-૨૫ થી ૧૯-૩-૨૫ સુધી યોજાઈ ગઈ જેમાં શાળા કક્ષાથી લઈ રાજ્ય કક્ષા સુધી પ્રત્યક્ષ સ્પર્ધામાં ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાની ધોરણ ૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાડલીયા મિસ્ત્રી જયેશભાઈ એ ફાઉન્ડેશન સ્ટેજમાં રાજ્ય કક્ષાએ બીજું સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર ટપકારા તાલુકા અને મોરબી જિલ્લાના રાજ્ય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે જે બદલ સમગ્ર તાલુકામાંથી અભિનંદનની વરસાદ થઈ છે તેમજ શાળામાં ઢોલ ત્રાસા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને S.M.C ગુરુજનો બાળકો તથા ગામ લોકો દ્વારા અભિનંદન પાઠવે