SAYLA
ચિત્રાલાખની સીમમાં કાર્બોસેલ ખાણો પર ડેપ્યુટી કલેકટર ની રેડ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચિત્રાલાખ ની સીમમાં લિંબડી ડેપ્યુટી કલેકટર ની કાર્બોસેલ ની ખાણો પર રેડ
સાયલા તાલુકાના ચિત્રાલાખ ગામની સીમમાં લીંબડી પ્રાંત અધિકારી દ્વારા ચેકીંગ ગેરકાયદેસર ચાલતા કોલસાની ખાણો પર ત્રણ બાઈક, ટ્રેક્ટર, સહિત અનેક મુદ્દામાલ કબજે..સાયલા નાં ચિત્રાલાખ ગામની સીમમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈલીંબડી પ્રાંત અધિકારી સહિતની ટીમે અંદાજે ૦૫ થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં રેડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..જો આગળ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.પ્રાંત અધિકારી અને ડીવાયએસપી તથા ખનીજ વિભાગ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા