
ડેડીયાપાડા પીપલોદની મહિલા માસિક ધર્મ થી કંટાળી ને પોતાનું જીવન ટૂંકાવ્યુ.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/03/2025 – ડેડીયાપાડા તાલુકા ના પીપલોદ એકાણુફળીયામાં રહેતા જયંતિલાલ રામજી વસાવાના પત્ની ગીતાબેને 20 માર્ચના રોજ આ પગલું ભર્યું હતું માસિક ધર્મ થી કંટાળી ને પોતાનું જીવન ટૂંકાવ્યુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વારંવાર માસિકધર્મની સમસ્યાથી પીડાતા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક મોસદા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા . જયંતિલાલ રામજી વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમનાપત્ની ગીતાબેન નાઓએ ગત 20માર્ચ ના રોજ પોતાના ઘરે આશરે ત્રણેક વર્ષથી પીરીયડ વારંવા૨આવવાથી કંટાળી જતા પોતાનીજાતે ઝેરી દવા પી જતા તેમના કુંટુંબીજનો તાત્કાલિક સારવારમાટે સરકારી હોસ્પિટલ મોસદાખાતે લઈ ગયેલ ત્યાંથી વધુસારવાર માટે રીફર કરતા સરકારી હોસ્પિટલ રાજપીપલા ખાતે લાવી દાખલ કરેલ જ્યાં ગત રોજ ફરજ ઉપરના ડોકટરે સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં આવા બનાવો ચિંતાજનક રીતે વધી રહયાં હોવાથી જાગૃતિ લાવવી
પીપલોદ એકાણુફળીયામાં રહેતા જયંતિલાલ રામજી વસાવાના પત્ની ગીતાબેને 20 માર્ચના રોજ આ પગલું ભર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વારંવાર માસિકધર્મની સમસ્યાથી પીડાતા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક મોસદા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અંતિમ શ્વાસ લીધા હતા.




