GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સાચી વાસ્તવિકતા દેખાડતા પોસ્ટર સાથે કરશે મુખ્યમંત્રી નું સ્વાગત
MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સાચી વાસ્તવિકતા દેખાડતા પોસ્ટર સાથે કરશે મુખ્યમંત્રી નું સ્વાગત
મોરબીમાં જ્યારે મુખ્યમંત્રી શ્રી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેર ની નરી વાસ્તવિકતા સામે આવે અને ગંદકી તથા ભ્રષ્ટાચારથી લોથપોથ તંત્રની સાચી છબી બહાર આવે અને લોકો જાગૃત થાય એ માટે મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે પોસ્ટરો બનાવવામાં આવ્યા અને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો. આ પોસ્ટર સાથે રાખી આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમ ના હોદેદારો બપોરે ૧ વાગે રવાપર ચોકડી એ ભેગા થશે અને ત્યાં થી ચાલી ને મુખ્યમંત્રી નું સ્વાગત કરવા પોસ્ટર સાથે રાખી ને જશે