GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક એસો સેનેટરીવેર ડીવીઝનમાં પ્રમુખ તરીકે અજયભાઈ મારવાણીયાની વરણી
MORBI:મોરબી સિરામિક એસો સેનેટરીવેર ડીવીઝનમાં પ્રમુખ તરીકે અજયભાઈ મારવાણીયાની વરણી
મોરબી સિરામિક એસોના વિવિધ ડીવીઝનમાં હોદેદારોની ટર્મ પૂર્ણ થતા નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી રહી છે જેમાં સિરામિક એસોના સેનેટરીવેર ડીવીઝનમાં પ્રમુખ તરીકે અજયભાઈ મારવાણીયાની સર્વસંમત્તિથી વરણી કરવામાં આવી છે ત્યારે નવનિયુક્ત પ્રમુખને સિરામિક એસો આગેવાનો અને ઉદ્યોગપતિઓએ શુભેચ્છાઓ પાઠવી છે