GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાપાલિકા દ્વારા ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

MORBI:મોરબી મહાપાલિકા દ્વારા ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

 

 

મોરબીના ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.


મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૩/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકે, શ્રમદાન ફોર મોરબી અન્વયે ઉમા ટાઉનશીપ મેઇન રોડ ખાતે સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!