પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી મળી આવેલું આઠ વર્ષનો બાળક્ને પોલીસે બાળ કલ્યાણ સમિતિ ને સુપ્રત કર્યો

6 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી મળી આવેલું આઠ વર્ષનો બાળક્ને પોલીસે બાળ કલ્યાણ સમિતિ ને સુપ્રત કર્યો.પાલનપુર રેલવે પોલીસ અગાઉ પણ અનેક વિપુલ પડેલા પરિવારોને સુખદ મિલન સહાનીય કામગીરી પરિવાર લોકોએ આવકારી હતી જ્યારે આજરોજ રાજસ્થાનના પીંડવાડા ગરાસીયા પરિવારનું આઠ વર્ષનું બાળક રેલવે ટ્રેન ના ડબ્બામાં જેને રેલવે પોલીસ પૂછતા દરમિયાન ફક્ત તેનું નામ જણાવેલું જોકે તેના પરિવારને કોઈ સંપર્ક ન થતા પોલીસે આ બાળકને પરિવાર ના આવે ત્યાં સુધી પાલનપુર કલ્યાણ સમિતિ સુપ્રતકર્યું હતું આમ બાળકના પરિવારની શોધખોળ ચાલુ છે
રેલવે પોલીસના જાણવા મુજબ પોલીસ પરીક્ષીત રાઠોડસા.શ્રી. ઇન્ચાર્જ મહે.અઘિક પોલીસ મહાનિદેશક (રેલ્વે ઝ)ગુ.શ અમદાવાદ તથા પશ્ચિમ રેલવે ના સિનિયર પશ્ચિમ રેલવે પોલીસ અધિકારીઓ રેલવેમાં ગુનાઓ રોકવા માટે પાલનપુર રેલવે પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી .ગઢવી સુચના બાદ ટ્રેન નંબર ૨૨૫૪૭ કોચ અને/૦૧ટી.ટી.ઈ બહાદુર સિંહ વીણા અમદાવાદ કંટ્રોલ રૂમ માં વર્ધી લખાવેલી એક બાળક સદરી કોચમાં તેમ જાણ કરતા આ બાળક પાલનપુર રેલવે પોલીસ ટીમે કબજો લીધો હતો જેનું નામ પૂછતા આઠ વર્ષના બાળકને આ રાજસ્થાનનો પી’ડવાડા હોવાનું નામ મોડાસા/ઓ સોમલા જાતે ગરાસીયા આઠ વર્ષનો બાળકે કોઈ યોગ જવાબ ન આપતા રેલવે પોલીસે પાલનપુર બાળક કલ્યાણ સમિતિને સુપ્રત કર્યો હતો કામગીરી કરનારાઓ રેલ્વે પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી.ગઢવી તેમજ એસ.આઇ. પ્રકાશસિંહ . હેડ કોન્સ્ટેબલ રમીલાબેન. તેમજ એલ .આર. આઈ આશાબેન.આર.પી.એફ .એસ,આઈ.રામફલ મીના તમામ લોકોએ આ કામગીરીમાં જોડાયા હતા. તસવીર – અહેવાલ દીપકભાઈ રાવલ




