ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે દાહોદ જિલ્લા કલેકટર અને DPOને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી
AJAY SANSIApril 8, 2025Last Updated: April 8, 2025
1 1 minute read
તા.૦૮.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે દાહોદ જિલ્લા કલેકટર અને DPOને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી
પદાહોદ જિલ્લાના તમામ તાલુકાના ખેલ સહાયકો દ્વારા કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે દાહોદ જિલ્લાના કલેકટર કચેરી ખાતે કલેકટર અને DPOને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કેમ્પ કરીને ખેલ સહાયકો ને ૧૧ માસના કરાર પૂર્ણ થતાં છૂટા કરવામાં આવ્યા અને તેમના ૧૧ માસના કામગીરી તેમજ અન્ય અનુભવોથી તેમનું ભવિષ્ય કરાર આધારિત કામ કરવામાં ધુધલું જણાતા ખેલ સહાયકો દ્વારા ગાંધીનગર ખાતે ૨૩ દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રાથમિક શાળામાં કાયમી શારિરીક શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી નથી માટે કાયમી ભરતી ની માંગ સાથે વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી ધોરણે કરવામાં આવે કરવામાં આવે તેના અનુસંધાને આવેદન પત્ર આપીને દાહોદ જિલ્લા કલેકટર અને DPOને રજૂઆત કરવામાં આવી હતી
Sorry, there was a YouTube error.
AJAY SANSIApril 8, 2025Last Updated: April 8, 2025