SAYLA

એલ.સી.બી પોલીસે સાયલાના ભુમાફિયા પિતા,પુત્રને પાછા હેઠળ ધકેલી દેવામાં આવ્યા..

સાયલા તાલુકાના સુદામડા ગામના વતની પિતા અને પુત્ર બંને ખનીજ ચોરી મારામારી જેવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા બે શખ્સોને સુરેન્દ્રનગર એલ‌.સી.બી પોલીસ દ્વારા પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે..સુરેન્દ્રનગર પોલીસે 100 કલાકની કામગીરી દરમિયાન પકડાયેલ કુખ્યાત પિતા પુત્ર પર પાસાની કાર્યવાહી. સુદામડાના સોતાજ યાદવ અને કુલદીપ યાદવને પાસા હેઠળ ભુજ અને સુરત જેલ હવાલે કરાયા.હિસ્ટ્રીશીટર અને ગુનાઓમાં માહીર પિતા પુત્ર સામે સુરેન્દ્રનગર પોલીસે કરી કાર્યવાહી..સુરેન્દ્રનગર એલસીબીએ બંનેની પાસા હેઠળ અટકાયત સાથે કાર્યવાહી કરી.. પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સુરેન્દ્રનગર પોલીસે અરજી કરી હતી..

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!