GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બંધુનગર પ્રા. શાળા ખાતે સ્વ. નારણભાઇ જેઠાભાઈ દલસણિયાની પુણ્યતિથિની પ્રેરણાદાયી ઉજવણી.
MORBI:મોરબીના બંધુનગર પ્રા. શાળા ખાતે
સ્વ. નારણભાઇ જેઠાભાઈ દલસણિયાની પુણ્યતિથિની પ્રેરણાદાયી ઉજવણી.
શ્રી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે સ્વ. નારણભાઇ દલસાણીયાના પૌત્ર મહેન્દ્રભાઈ દલસાણીયા દ્વારા તમામ બાળકોને કોલ્ડ ડ્રીંક અને પફનો અલ્પાહાર ભરપેટ કરાવી, દરેક બાળકને લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટ આપી હતી. આ તકે આવું પ્રેરણાદાયી કાર્ય કરી અન્યને પણ પ્રેરીત કરવા બદલ શાળાના આચાર્ય શ્રી અમૂલભાઈ જોષીએ દલસાણીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.