ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખે પાલનપુર પાસે કુંભાસણ થી સુંઢા રોડ જંગલ વિસ્તાર (ચરો) કીડી માટે કીડિયારુ પુર આવ્યું

13 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખે પાલનપુર પાસે કુંભાસણ થી સુંઢા રોડ જંગલ વિસ્તાર (ચરો) કીડી માટે કીડિયારુ પુર આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મહેન્દ્રકુમાર હાલાભાઇ પઢિયાર સહયોગથી કીડી માટે કીડિયારું પુરવામા આવ્યું સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને બાજરી દાળ કાલા તલ ગોળ ખાંડ દેશી ઘી થી મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાંઆવે છે કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢીશ્રીમંત બને છે.નારીયેલના કીડિયારુંના કારણે કીડીને રોટી અને મકાનબંને મળી રહે છે
નારીયળ ઉપર કાણુપાડીને કીડિયારુંપુરવામાં આવે છેબાદમાં વૃક્ષ નીચેબખોલમાં મુકતા કીડીયારું ને કણનાખવામાં આવેતો તે પણ આપણે નેઆશીર્વાદ આપે કીડી ઓ તેની અંદરથીખોરાક લે છેપણ ચોમાસામાંવરસાદથીબચવાઆશરો પણ લે છે વ્યક્તિનેભોજનઆપી એ તો તે અંદરથીઆપણને આશીર્વાદ આપે છે તો તેવીરીતે આશીર્વાદ આપણને બચાવે છેપરંતુ કીડીઓરને કણ નાખવા લઈનેએવુંપણ કહેવામાં આવે જે લોકોકીડિયારુંપુરતા હોય છે તેમને મૃત્યુપછી પણસ્વર્ગ મળે છે સેવા કાર્યમાંજીવ દયા પ્રેમીઠાકોર દાસ ખત્રી ,પ્રમુખ શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નીરવ ભાઈ પઢીયાર, મહેશભાઈ ઠક્કર.યશભાઈ પંચાલ સેવા આપી હતી



