GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર આઈસીડીએસના દલડી સેજાના ગાગીયાવદર ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

WANKANER:વાંકાનેર આઈસીડીએસના દલડી સેજાના ગાગીયાવદર ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ‘પ્રોજેક્ટ અભિમન્યુ’માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે અનુલોમ વિલોમ પ્રાણાયમ સહિતના હળવા યોગ કરાવવામાં આવ્યા હતા તથા યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત દાતાશ્રીઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93






