પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા બે આંગણવાડીઓ ભોજન પ્રસાદ પીરસાયુ

17 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા બે આંગણવાડીઓ ભોજન પ્રસાદ પીરસાયુ પાલનપુરમાં આવેલ હરીપુરા- વિસ્તારમાં અલગ અલગ ૨ આંગણવાડીઓમાં જીવદયાફાઉન્ડેશન દ્વારા ચંદ્રાબેન પરસોતમ દાસની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બે આંગણવાડીમાં તિથિ ભોજન પ્રસાદ પીરસાયું. નાના બાળકો ચહેરાપર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદદુઆનંદ મળ્યાબાળકોઆનંદિત થઈ ગયાઅનેઆશીર્વાદઆપ્યા સેવાકાર્યમાં જીવ દયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈસ્વામી, યશ પંચાલ. મહેશભાઈ ઠક્કર,અને બે આંગળવાડીના હિનાબેનકિંજલબેન અને તેમજસ્ટાફગણહાજર રહી આજનાસેવાકાર્યક્રમનેસફળબનાવ્યો હતો.શાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિતમામ ટીમનોઆભાર વ્યક્તકરાયો હતો તથા પાલનપુર અલગઅલગ વિસ્તારમાં ડીસા હાઈવેઝુપડપટ્ટી વિસ્તારમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો ડોક્ટર હાઉસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસાયું







