GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે
MORBI મોરબી નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામે નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજી મંદિરે મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૨૧-૦૪ ચૈત્રવદ આઠમ ને સોમવારે ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાશે ધર્મપ્રેમી જનતા એ આ નવરંગ માંડવા ના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા સમસ્ત નવલખી ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.