HIMATNAGARIDARSABARKANTHA
બાલગોપાલ બચત અને ધિરાણ સહકારી મંડળી ગુજરાતના ઇડર ઓફિસની મુલાકાત લીધી

અહેવાલ :- પ્રતિક ભોઈ
રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક અને પૂર્વ સંસદ સભ્ય અને અમદાવાદ મ્યુનિસિપાલટી ના પૂર્વ મેયર ભાવનાબેન દવે બાલગોપાલ બચત અને ધિરાણ સહકારી મંડળી ગુજરાતના ઇડર ઓફિસની મુલાકાત લીધી જેમને મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ દ્વારા સાલ થી સન્માન કરવામાં આવ્યું



